સોનગઢ શહેરના મુખ્ય માર્ગ પર અકસ્માત થતા દીકરીને ઈજા પોહચી.તાપી જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોલીસ ચોકી ખાતેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ સોનગઢ શહેરના મુખ્ય માર્ગ નજીક વ્યારા તાલુકાના ભાનાવાડી ગામની દીકરીને અકસ્માત નડ્યો હતો.જેમાં તેમને ઈજા પોહચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.