નડિયાદના અલ્પેશ રાવળ બે સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાત કલાકે પોતાની પુત્રીને સ્કૂલે મૂકવા માટે બાઈક લઈને નડિયાદ ઝલક રીંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી ઉપાડ ઝડપે આવતા કાર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા પુત્રી રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓની તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેની સમગ્ર મામલે પશ્ચિમ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.