Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સહકારી મંડળી, સહાય જુથોને પ્રોજેક્ટ ખર્ચ ના 35% સહાય

Anand City, Anand | Sep 12, 2025
સરકારશ્રી દ્વારા નાના-મોટા ખાધ્યપદાર્થના ઉત્પાદન વધારવાના ઉદેશ્યથી પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના કાર્યરત છે. ખાનગી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગ દીઠ પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના ૩૫% મહતમ રૂ. ૧૦ લાખ સુધીની સહાય મળે છે. એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જુથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% મહતમ રૂ. ૩ કરોડ સુધીની સહાય મળે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us