મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ વાસીયા તળાવ ખાતે ગણેશ વિસર્જન થનાર છે ત્યારે આજરોજ મહીસાગર જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના સભ્યો સહિત વહીવટી તંત્રના અધિકારીને કર્મચારીઓ દ્વારા વાસિયા તળાવ ખાતે વિસર્જનના આયોજન બાબતે મુલાકાત લેવામાં આવી હતી જિલ્લા કલેકટર દ્વારા જરૂરી સૂચનાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.