સામસામે ગાળા ગાળી કરતા મામલો ઉગ્ર બન્યો હતો બંને પક્ષના લોકો 15 થી વઘારે લોકો ને નાની મોટી ઈજાઓ થવા થઈ હતી વધુ ઇજાગ્રસ્ત લોકોને આગળ રીફર કરવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અબાળા ખાતે દોડી આવ્યો ઘટના સ્થળે પોલીસ દોડી આવતા મામલો થારે પડ્યો ગાડીના પાછળ ભાગ માં તોડફોડ કરવામાં આવી ઝગડા ના વિડિયો C C TV કેમરા માં થયા કેદ થઈ હતી બને પક્ષના લોકોને નાની મોટી ઈજાઓ થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર આપી ને આગળ રીફર કરાયાં હતા