અમદાવાદમાં તસ્કરોનો આતંક વધ્યો છે.. થલતેજમાં તસ્કરે ઘરમાંથી હાથફેરો કરી ફરાર થયો.. જેના cctv શનિવારે 11.20 કલાકે સામે આવ્યા છે.. થલતેજના નાના બારોટ વાસમાં ભર બપોરે મકાનમાં ચોર ત્રાટક્યો.. રેકી કરી 10 મિનિટમાં જ રોકડ અને દાગીના લઈ રફુચક્કર થયો.. ત્યારે પોલીસે cctvના આધારે તસ્કરને પકડવા ચક્રો ગતિમાંન કર્યા છે..