દ્વારકામાં રૂપિયા પચ્ચાસ કરોડના ખર્ચે નિર્માણ થશે અતિ આધુનિક નંદીઘર. દ્વારકામાં આગામી દિવસોમાં આશરે દસ હજાર જેટલા નંદીઓનો સમાવેશ થાય તે રીતે આધુનિક સુવિધાસભર નંદીઘરનું નિર્માણ કરાશે. દ્વારકાના સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિજ્ય બુજડના સન્નિષ્ઠ પ્રયાસોથી દ્વારકા વિસ્તારને અદ્યતન નંદીઘરની ભેટ મળશે. આ અંગે આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળતાં તેમણે મંજૂરી આપી