સમાચારની વાત કરે તો આજે તારીખ 23 ઓગસ્ટના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર તારીખ 21 ઓગસ્ટના રોજ રાત્રિના નવ કલાકે ધાનપુર પોલીસની જગ્યાએ ફરિયાદ નોંધાય હતી જેમાં ધરમપુર તાલુકાની એક સગીરાને દેવગઢબારિયા નો યુવક ભગાડીને લઈ જતા સગીરાના પિતાએ ધાનપુર પોલીસની જગ્યાએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અપહરણ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.