મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પત્રકાર પરિષદમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધીસો સહિતના ઉપર આક્ષેપ કરી અને યુનિવર્સિટીના વિવિધ મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.