શિહોરના ધુમડ શા પીર ની દરગાહ પાસેથી એક ઈસમ ખાતરની બેગમાં રાખેલ 25 નંગ બોટલ પરપ્રાંતીએ વિદેશી દારૂની ઓફિસર ચોઈસ 750ml ની તપાસ કરતા મળી આવેલ અવી ભાઈ મકવાણા ને મુદ્દામાલ સાથે અટક કરી કિંમત રૂપિયા 5000 ગણી પ્રોહિબિશન એક્ટ ના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે