વિરમગામ IOCL ખાતે કેન્દ્ર સરકારની સૂચના મુજબ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિરમગામ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કુણાલ ભાઈ માહિતી આપવામાં આવી હતી. CISF ના જવાનો ને વિવિધ આરોગ્ય લક્ષી ટ્રેનીંગ તથા વિવિધ પ્રકારની ઇમરજન્સી માં શું કરવું તેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.