બનાસકાંઠા જિલ્લામાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો માથે ગરબો મૂકી અને ગરબા રમતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આજે શુક્રવારે 12:00 કલાકે બનાસકાંઠાના સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે