This browser does not support the video element.
એલ.સી.બી.પોલીસે ખભોદર ગામે થયેલ હત્યાના આરોપીને ઝડપી લીધો
Porabandar City, Porbandar | Aug 23, 2025
એલ.સી.બી.પોલીસે ગઈકાલે બગવદર પોલીસ સ્ટેશનના ખાંભોદર ગામે બનેલ પરપ્રાતીય મહીલાના ખૂનના ગુન્હાના આરોપી મુકેશ ઉર્ફે ભુરો જગતસિંહ અલાવાને આરોપી જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના દેવગઢ સીમ વિસ્તારમાંથી ઝડપી લઈ આગળની ધોરણસર કાર્યવાહી માટે બગવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.