રાહુલ ગાંધીએ બિહારમાં આપેલ નિવેદનમાં વડાપ્રધાનશ્રીના માતુશ્રી વિશે અપશબ્દો બોલતાં આ મામલે ભાજપ કાર્યકરો દ્વારા કિસાનપરા ચોક ખાતે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી આ મામલે જાહેરમાં માફી માગે તેવી માંગણી કરવામાં આવી હતી.