Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: શહેરના સામરખા ચોકડી જવાના બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન #Jansamsya

Anand City, Anand | Oct 9, 2025
આણંદ શહેરમાં ભારેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી જવાનો રસ્તો બિસ્માર હાલતમાં છે.ચોમાસા બાદ યોગ્ય મરામત ન થતા હાલ આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રસ્તા ઉપર ખાડા અને રસ્તાની સાઈડમાં ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us