માંગરોળ ના ભાથરોટ તંત્ર સામે લાલઘૂમ થતા આપ ના પ્રવીણ રામ માંગરોળ તાલુકાના ભાથરોટ ગામમાં રસ્તાની અત્યંત ખરાબ પરિસ્થિતિ જોઈ તંત્ર વહેલી તકે કામગીરી કરવા જણાવ્યું આજ રોજ માંગરોળ તાલુકાના ભાથરોટ ગામમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી ત્યાંની પરિસ્થિતિ જાણી અહીંયા રસ્તાની અત્યંત ખરાબ પરિસ્થિતિ જોઈ તંત્ર અને અધિકારીઓને આહવાન કરું વહેલી તકે આ બાબતનું નિરાકરણ કરો બાકી આગામી ગ્રામજનો સાથે રાખીને લડત કરીશું