મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાના માર્ગદર્શન હેઠળ અને વડોદરા જિલ્લા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ નરેન્દ્રભાઇ રોહિતના અધ્યક્ષ સ્થાને આ વાલ્મિકી જયંતી ની ઉજવણી કરવામાં આવી. જેમાં દુમાડ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ, સંત શ્રી પ્રેમરવિદાસ અને ભાઈઓ,બહેનો તેમજ વડીલો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.