ગતરોજ બનેલ બનાવને લઈને આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ શ્રી નરેશ બ્રહ્મભટ્ટ અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરશ્રી ગોકુલ શાહ તેમજ નગર કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ નડિયાદ નગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા ગયેલ. તે સમયે ડેપ્યુટી કમિશનરશ્રીની ઓફિસમાં શાંતિપૂર્ણ ચર્ચા ચાલી રહી હતી.