રોજ ભાભર મુકામે બજાર સમિતિ દ્વારા સંચાલિત 100 મેટ્રીક ટંન ની કેપીસીટ ધરાવતો વે-બ્રીજ નું આજ રોજ બજાર સમિતિ ભાભર ના ચેરમેન ગગાજી ડી ઠાકોર. સંજયભાઈ આર ચૌધરી. સહિત ડિરેક્ટરઓ તથા કર્મચારીઓ દ્વારા વે-બ્રીજ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે દરમિયાન સેંકેટરી. ડીરેકટરો. સહિત વિષેશ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા