કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્યમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બુધવારે 4.35 વાગ્યાની આસપાસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની સાણંદ વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યુ...80 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..