કઠલાલ મુખ્ય બજારમાં વહેલી સવારે આગ નો બનાવ કઠલાલ મોટા બજાર માં ઝુલેલાલ એમ્પોરિયમ માં આગ નો બનાવ. આગ લાગતા લોકોના ટોળા જામ્યા હતા.આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની પ્રાથમિક માહિતી. ફાયર બ્રિગેડ ને જાણ કરાતા આગ કાબુમાં લઈ આસપાસની દુકાનો બચાવી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.