Download Now Banner

This browser does not support the video element.

મોરબી: શહેરમાં મહાનગરપાલીકાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાતા રહ્યા અને નેતાઓ ઠંડી હવા ખાતા રહ્યા

Morvi, Morbi | Sep 4, 2025
મોરબી મહાનગરપાલિકાના વન મહોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગરમીમાં બફાતા રહ્યા અને નેતાઓ કુલર ઠંડી હવા ખાતા રહ્યા હતા તેમજ બાજુમાં પંખા અમનન ફરી રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમથી મહાનગરપાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ અળગા રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us