આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા ના હોય નર્મદા જિલ્લાના અલગ અલગ જગ્યાએ સોલાર પ્લાન્ટના વાયરોની ચોરીના બનાવો બનાવવા પામેલ જે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન તેમજ આમલેથા પોલીસ સ્ટેશન તેમજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા આ વાયરોને એલસીબી નર્મદાએ ડેડીયાપાડા ના કેવડી ગામના કેટલાક ઇસમો ચિદા થતા પ્રતાપનગર ગામની વિસ્તારમાં તથા ઉમરપાડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થોડી કરેલ હોય તેમને ડેડીયાપાડા મિશન ત્રણ રસ્તા પાસેથી ₹2,05,500 ના મુદ્દામાં સાથે ઝડપી પાડ