Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: રવિપુરા પાસે એકટીવાએ ચાલતા જતા વ્યક્તિને ટક્કર મારી, એકટીવાના ચાલક સામે ફરિયાદ નોંધાઈ
Petlad, Anand | Aug 27, 2025
રવિપુરા પાસે ચાલતા જતા વ્યક્તિને એકટીવાએ ટક્કર મારતા ચાલતા જતા વ્યક્તિને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે એકટીવાના ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!