Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ખેરાળી ગામમાં કાકાને માર મારવાના કેસમાં બે ભત્રીજાને સુરેન્દ્રનગર કોર્ટે સજા ફટકારી

Wadhwan, Surendranagar | Sep 11, 2025
ખેરાળી ગામમાં રહેતા બળદેવભાઈ ભીમાભાઈ કમેઝલીયા ને ખેતરના શેઢા બાબતે તેમના ભત્રીજાઓ એ માર માર્યો હતો જે અંગેનો કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા 12 મૌખિક અને 7 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે હિતેષ કમેઝલીયા ને બે વર્ષ અને વિશાલ કમેઝલીયા ને 6 માસની સજાનો હુકમ કર્યો હતો તેમજ ફરિયાદી બળદેવભાઈને રૂપિયા પાંચ હજાર વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us