વડોદરા શહેરમાં આવેલા તાંદળજા સનફાર્મ વિસ્તારમાં આવેલા નીલગીરી વુડા ના 240 ઘરો ને 2023 માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત અવસ્થામાં માં બતાવી આવાસો ના ડ્રેનેજ કનેકશન પાણી કનેક્શન લાઈટ કનેક્શન કાપી ને 240 ઘરો ને રાતો રાત બેઘર કરી દેવામાં આવ્યા હતા જેથી કરીને આજ રોજ આવાસો ના રહીશો ને સાથે રાખી તાંતક્લિક વૈકલ્પિક રેહવા માટે મકાનો આપવામાં આવે અથવા વરતર પેટે ભાડું આપવામાં આવે તેવી માંગ સાથે VMC કચેરી ખાતે જઈ રજુઆત કરવામાં આવી.