પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં અસમાવતી રિવરફ્રન્ટ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગતની બેઠકની કાર્યવાહી નોંધ બહાલી આપવામાં આવી હતી તથા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રજૂ કરાયેલા બિલોની ચુકવણી સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી