Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: વ્યારા તાલુકાના પાનવાડી ગામે યુવકને ખેતરમાં સાપ એ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયો.

Vyara, Tapi | Aug 26, 2025
વ્યારા તાલુકાના પાનવાડી ગામે યુવકને ખેતરમાં સાપ એ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયો.તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના પાનવાડી ગામના યુવક અજય ચૌધરી ખેતરમાં કઈ કામ કરી રહ્યા હતા.ત્યારે સાપ એ ડંખ માર્યો હતો.જેની જાણ આસપાસના લોકોને કરવામાં આવતા તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us