કાંકરેજ તાલુકાના થરા ભાભર રોડ ઉપર થરા ભાભર ગોળાઈ નજીક એક બાઈક સવાર યુવકને અકસ્માત નડ્યો હતો જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 108 દ્વારા આજે રવિવારે 11:30 કલાકે આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત યુવક વડા ગામનો હોવાનું સામે આવ્યું છે.