આગામી 20 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે શહેરના જવાહર મેદાન ખાતે તેમનો કાર્યક્રમ યોજવાનો હોય અને વિવિધ લોકાર્પણ ખાસ પુરિત કરવાના હોય જેને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શહેરના એરપોર્ટથી લઈ તેમના રોડ શોના રૂટમાં તંત્ર દ્વારા રોડ રસ્તાઓ રીપેરીંગ હાથ ધરવામાં આવ્યા.