Download Now Banner

This browser does not support the video element.

સોનગઢ: સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામે યુવતીને સાપ એ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાઈ.

Songadh, Tapi | Sep 10, 2025
સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામે યુવતીને સાપ એ ડંખ મારતા સારવાર અર્થે ખસેડાઈ.તાપી જિલ્લાના જનરલ હોસ્પિટલ ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામના મોટા ફળિયામાં રહેતી સ્વાતિબેન ગામીત નામની યુવતીને ઘરમાં સાપ એ ડંખ મારતા સગાસંબંધીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવતા સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us