ડીસા વાસણા ગોળીયા ગામ પંચાયત દ્વારા રખડતાં પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા.આજરોજ 7.9.2025 ના રોજ 2 વાગે ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામ પંચાયત દ્વારા ગામમાંથી રખડતા ઢોરો પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપી ગામને રખડતાં પશુ મુક્ત બનાવા માટેની પહેલ કરવામાં આવી.