જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.આણંદ જિલ્લા કલેક્ટ પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં. આ