This browser does not support the video element.
નખત્રાણા: હાજીપીર દેશલપર માર્ગ ફરી એકવખત ટ્રાફિકજામ
Nakhatrana, Kutch | Aug 27, 2025
નખત્રાણા તાલુકામાં હાજીપીર દર્શન માર્ગ પર ફરી એક વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે અનેક વાહન ચાલકો અઠવા આવ્યા હતા અને લાઇન લાગી હતી