મોરવા હડફ તાલુકાના ખાબડા ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદ થયા પછી તળાવ ઓવર ફ્લો થઈ જવાથી સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે.પરિણામે ગામના નાના બાળકોને શાળાએ જવાનું મુશ્કેલ બની ગયું છે.આ ગામમાં આ સમયે અને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો 108 કે અન્ય વાહન ગામ સુધી પહોંચી શકે તેમ પણ નથી જોકે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર તંત્ર ને રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી