Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: હિંમતનગર-વિજાપુર હાઇવે પર ચાલુ ગાડીમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

Himatnagar, Sabar Kantha | Sep 1, 2025
હિંમતનગર-વિજાપુર હાઇવે પર આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક પેસેન્જર ઈકો ગાડીમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના પોલાદપુર પાટિયા પાસે બની હતી, જેના કારણે હાઇવેનો એક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, આરટીઓથી વિજાપુર તરફ જઈ રહેલી આ ઈકો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાન
Read More News
T & CPrivacy PolicyContact Us