This browser does not support the video element.
વેજલપુર: અમદાવાદમાં રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં સોલા સિવિલમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા
Vejalpur, Ahmedabad | Sep 10, 2025
અમદાવાદમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં એટલે કે બુધવારે 11 વાગ્યા સુધીમાં સોલા સિવિલમાં 15 હજારથી વધુ OPD કેસ નોંધાયા છે.. જેમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા, ઊલટીના કેસો વધ્યા છે..નાના બાળકોમાં તાવ, ઉઘરસ, અને સરદીના કેસો વધ્યા છે. મલેરિયાના 29, ડેન્ગ્યુના 93 કેસ પોસિટિવ આવ્યા છે..