મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં છ તાલુકા હતા પરંતુ નવીન બે તાલુકા બાબતે જાહેરાતને લઈ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે કોઠંબા ખાતે સાંજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા મહીસાગર જિલ્લામાં કોઠંબા અને ગોધર ના બે નવીન તાલુકાઓ માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોઠંબા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.