Install App
atulparmar104
This browser does not support the video element.
મોડાસા: અરવલ્લી: આંગણવાડી સંગઠનની કાર્યકર અને તેડાગર બહેનોએ પડતર માંગ સંતોષવા ની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
Modasa, Aravallis | Sep 4, 2025
ગુજરાત આંગણવાડી સંગઠન ના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા આંગણવાડી સંગઠનની કાર્યકર અને તેડાગર બહેનોએ તેમની પડતર માંગ સંતોષવા ની માંગ સાથે આજરોજ ગુરુવાર સાંજે 5 કલાકે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!