નવા ફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ રાતમાં 15 મહિલાઓને ડીલેવરી કરાય.સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે ગત 5 સપ્ટેમ્બરના રાત્રે ડોક્ટર આર.કે મેહતા તેમજ સ્ટાફનર્સે અવની તાવિયાડ , હાર્દિક બામણ, નયનાબેન પટેલ દાઉદભાઈ ના પ્રયાસ થી એક જ રાત માં 15 ડિલિવરી કરાવવામાં આવી હતી અને એક જ રાત્રિમાં પંદર જેટલી ડીલેવરી સફળ થતાં હોસ્પિટલ નવજાત બાળકોની કિલકારીઓ થી ગુંજી ઉઠ્યું હતું. ગરબાડા, લીમખેડા તેમજ ધાનપુર તાલુકા તેમજ ગુજરાતને અઢી ને આવેલ મધ્યપ્રદે..