Install App
jitu9802
This browser does not support the video element.
પેટલાદ: સાઈનાથ ચોકડીએ પંચર કરાવવા ઉભેલા વેપારીની ગાડીમાંથી રૂપિયા ભરેલું પર્સ લઈ ત્રણ ઈસમો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
Petlad, Anand | Sep 26, 2025
પેટલાદ શહેરમાં અમદાવાદના વેપારીનુ પાકીટ લઇ 3 જેટલા ઈસમો ફરાર થયા છે.શહેની સાઈનાથ ચોકડીએ ગાડીમાંથી પાકીટ લઈ 3 ઈસમો ફરાર ટુ વ્હીલર ઉપર ત્રણ ઈસમો આવ્યા હતા અને ગાડીમાંથી પાકીટ લઈ ફરાર થયા છે.ગાડીમાં પંચર પડતા વેપારી પંચર ની દુકાને ઉભા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!