રાજપથ સોસાયટી ઓનર્સ એસોસિએશન દ્વારા કોમર્શિયલ દુકાનો દ્વારા પાર્કિંગ,ગંદકી ગેર કાયદેસર બોધકામ સામે વિરોધ નોંધાવ્યો હતો સોસાયટી ઓનર્સ એસોસિએશન,છેલ્લા બે વર્ષથી સોસાયટીના મેઇન્ટેનન્સના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળતા અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા થઈ રહેલી અવ્યવસ્થિત પાર્કિંગની સમસ્યા વિશે કૅફે ના માલિકો અને ભાગીદારોને જાણ કરી રહ્યું છે.પત્રમાં જણાવાયું છે કે છેલ્લા બે વર્ષથી લેણાં ચૂકવવામાં આવ્યા નથી,અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા વિનંતિ કરાઈ છે.