Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: શેખડી રોડ ઉપર પાટીદાર ગ્રુપ દ્વારા "ઓપરેશન સિંદૂર થીમ" આધારિત ગણેશ સ્થાપન કરાયા

Petlad, Anand | Aug 29, 2025
પેટલાદ તાલુકાના શેખડી રોડ ઉપર પાટીદાર ગ્રુપ દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યા છે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે આ વખતે ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ સ્થાપન કરવામાં આવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us