દિયોદર-ભાભર રાજય ધોરીમાર્ગ માં ભાભર ખાતે વિકાસપથ ઉપર કરવામાં આવેલા બિન અધિકૃત દબાણો દુર કરવા માટે માર્ગ મકાન વિભાગ દિયોદર નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા દબાણકર્તાઓને નોટીસો આપી જણાવ્યું છે કે ખીમાણા-દિયોદર-ભાભર રોડ કિ.મી. ૩૫/૨૦૦ થી ૩૭/૨૦૦ ભાભર વિકાસપથ ને રીસર ફેસીગ અને સર્વિસ રોડ ની કામગીરી મંજુર થયેલ હોઈ ઈજારદાર ને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે રોડની કામગીરી કરવા માટે દબાણકારો ઓ દ્વારા બિન અધિકૃત દબાણો કરેલ છે 1 દિવસમાં દૃર કરવા નોટિસો આપી હતી