This browser does not support the video element.
રાપર: રાપરમાં આર્મ્સ એક્ટનાં ગુનામાં ફરાર શખ્સ અંજારથી ઝડપાયો
Rapar, Kutch | Sep 4, 2025
આર્મ્સ એક્ટનાં ગુનામાં ફરાર શખ્સને પોલીસે અંજારથી ઝડપી પાડ્યોછે. આબાબતે મળતી માહિતી અનુસાર રાપર પોલીસ મથકે નોંધાયેલા આર્મ્સ એક્ટનાં ગુનામાં નાસતા ફરતા આરોપી ૩૮ વર્ષીય પરવીન ઉર્ફે બડો કાનાભાઈકોળી (રહે.જડસાભચાઉ)નેબાતમી આધારે પૂર્વકચ્છએલ.સી.બીપોલીસે અંજાર ખાતેથી ઝડપી પાડયો હતો. આરોપીની હથિયારો અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.