This browser does not support the video element.
આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબીએ ઉકેલ્યો 1.51ના મુદામાલ સાથે 3 આરોપી એલસીબી ખાતે લવાયા
Patan City, Patan | Aug 30, 2025
શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો છે.તસ્કરોએ મંદિરને નિશાન બનાવી 1.51 લાખની ચોરી કરી ફરાર થયા હતા.ચોરીને લઈને પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.સીસીટીવી કેમેરા અને ખાનગી બાતમીને આધારે એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો છે.પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઇ ચોરીમાં ગયેલ 51,960 ની રોકડ કબજે કરી ચોરીમાં વાપરવામાં ગાડી ઝડપી છે