મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેસના ગોડાઉન માંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા થોડા દિવસ પહેલા મીઠાપુરમાં ગેસના ગોડાઉન માંથી ગેસના બાટલા તેમજ રોકડ સહિતના મુદ્દા માલની ચોરી થયાની ફરિયાદ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદના આધારે પોલીસે મુદ્દા મારી સાથે ઝડપી પાડ્યા પોલીસે ₹2,39,264 નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે ધોરણસરની કહેવાય આધારિત