નડિયાદના દબાણ પાસે હાઇવે પર ગુરુવારે રાત્રે પસાર થઈ રહેલી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગણતરીની મિનિટોમાં જ ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી મળતી માહિતી અનુસાર ટ્રકના એન્જિનના ભાગમાં ટેકનિકલ ખામી સર્જાતા થોડીક જ ક્ષણોમાં ટ્રકમાં આગ લાગી હતી જોકે સજના શિબિર આ ઘટનામાં કોઈ પણ પ્રકારની એ જાનહાનિ સર્જાઈ નથી ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા રોડ પર એકઠા થઈ ગયા હતા.