Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના પાર્થિવરાજસિંહ કઠવાડિયાનું નિવેદન

Vejalpur, Ahmedabad | Oct 5, 2025
ગુજરાતમાં અરબી સમુદ્રમાં આવતો ' શક્તિ ' ચક્રવાત છે ચિંતાની નિશાની.ગુજરાતના દરિયાકાંઠે વધી રહ્યા છે ચક્રવાત જે છે ચિંતાનો વિષય..44 વર્ષની રિસર્ચમાં વર્ષ 2013 પહેલા આવતા હતા 7 ચક્રવાત..વર્ષ 2013 થી 2025 સુધી 14 ચક્રવાત આવ્યા અને શક્તિ છે 15મો ચક્રવાત..ચક્રવાતો માટે જવાબદાર ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ સપાટીના વધતા તાપમાન પાછળના કારણો શું છે ?
Read More News
T & CPrivacy PolicyContact Us