બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પ્રાણી ક્રુરતા નિવારણ અંગે ત્વરિતપણે કાર્યવાહી કરવા જમીન મેળવવાની કાર્યવાહી કરવામાં આવે તેમજ ત્રણ મહિને આ સમિતિની મિટીંગ રાખવા બાબત, પશુચિકિત્સા અધિકારીની જોગવાઈ કરવા અંગે દરખાસ્ત કરવામાં આવે. પોલીસ સાથે સંકલનમાં રહીને સ્થાનિક કક્ષાએ થતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા જણાવ્યુ હતું.